Gadar 2 movie shooting: ‘ગદર 2’ના ક્લાઈમેક્સનું શૂટિંગ આ સ્થળ પર કરાયું, જ્યાં ઉભું કરવામાં આવ્યું હતુ લાહોર જુઓ Photos

ગદરની વાત કરીએ તો આ ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. હવે ગદર 2 (Gadar 2 ) 11મી ઓગસ્ટેના દિવસે રિલીઝ થઈ રહી છે. ત્યારે આપણે જાણીએ કે, આ ફિલ્મનું શૂટિંગ ક્યા સ્થળ પર કરવામાં આવ્યું હતુ.

| Edited By: | Updated on: Aug 10, 2023 | 1:10 PM
4 / 6
ગદર-2 ફિલ્મના શૂટિંગ લોકેશનની વાત કરીએ તો ફિલ્મનું શૂટિંગ 4 રાજ્યોમાં થયું છે. ઉત્તર પ્રદેશ, હિમાચલ, મધ્ય પ્રદેશમાં થયું. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના 2 લોકેશન પર કરવામાં આવ્યું છે. ફિલ્મના કેટલાક દ્રશ્યો મધ્યપ્રદેશના માંડુ શહેર પાસેના આર્મી કેમ્પમાં શૂટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સની દેઓલ આ ફિલ્મમાં સેનાના જવાનો સાથે લડતો જોવા મળશે. જેના દ્રશ્યો અહીં શૂટ કરવામાં આવ્યા છે.

5 / 6
 આ સિવાય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ ફિલ્મનું મોટું શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મનો ક્લાઈમેક્સ લખનઉની લા માર્ટિનીયર કોલેજમાં શૂટ કરવામાં આવ્યો છે. આ કોલેજમાં પાકિસ્તાન આર્મીનું હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું હતું. આ સાથે ફિલ્મના કેટલાક સીનનું શૂટિંગ લખનૌ નજીક પાલમપુરના એક ગામમાં કરવામાં આવ્યું છે. (all photo: instagram)

6 / 6
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે. સની દેઓલના લોકસભા મતવિસ્તારમાં વિરોધ થઈ શકે છે, પરંતુ દેશના અન્ય ભાગોમાં આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા છે. તેની સાક્ષી એડવાન્સ બુકિંગના આંકડા આપે છે.