Genelia D’Souza : એક્ટિંગની સાથે-સાથે સ્પોર્ટ્સમાં પણ એક્સપર્ટ છે જેનેલિયા ડિસોઝા, તેના જન્મદિવસ પર જાણી લો એક્ટ્રેસ સાથે જોડાયેલી ખાસ વાતો

જેનેલિયાની (Genelia D'Souza) કારકિર્દીમાં મદદ કરવા માટે, તેની માતાએ બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કોર્પોરેશનના CEO તરીકે પદ છોડવું પડ્યું. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેનું નામ તેના માતા-પિતાના નામનો એક ભાગ છે. અભિનયની સાથે તે રમતગમતમાં પણ પારંગત છે.

| Edited By: | Updated on: Aug 05, 2022 | 8:30 AM
4 / 5
તે અમિતાભ બચ્ચન સાથે પાર્કર પેનની જાહેરાતથી પ્રખ્યાત થઈ હતી. આ પછી તેણે બીજી ઘણી જાહેરાત ફિલ્મોમાં કામ કર્યું. તે સમયે જેનેલિયા માત્ર 15 વર્ષની હતી.

5 / 5
કહેવાય છે કે ફિલ્મ 'તુઝે મેરી કસમ' દરમિયાન જેનેલિયા અને રિતેશ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. લગભગ 9 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. જેનેલિયા અને રિતેશને બે બાળકો પણ છે. આજે તેમનું નામ બોલિવૂડના સૌથી ક્યૂટ કપલમાં આવે છે.