
નતાશા સ્ટેનકોવિકે ગયા વર્ષે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. નોંધનીય છે કે નતાશા લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. બંનેએ લગ્ન પહેલા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

સારિકા કમલ હાસનની બીજી પત્ની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કમલે તેની પહેલી પત્નીને છૂટાછેડા પણ આપ્યા ન હતા ત્યારે સારિકા ગર્ભવતી બની હતી. પરંતુ, બંને હજુ પણ સાથે રહેતા હતા. જે બાદ તેમની પ્રથમ પુત્રી શ્રુતિ હાસનનો જન્મ થયો હતો.