Fashion Tips: તમારા બજેટમાં આવે છે કિયારા અડવાણીનું આ આઉટફિટ ! જાણો તેની કિંમત

|

Jun 01, 2022 | 4:01 PM

કિયારા અડવાણી(Kiara Advani)પોતાની બેક ટૂ બેક ફિલ્મોને કારણે હાલમાં ચર્ચામાં રહે છે. બોલિવૂડની આ સુંદર અભિનેત્રી પોતાના આકર્ષક લુક અને આઉટફિટને કારણે પણ સોશ્યિલ મીડિયામાં છવાયેલી રહે છે.

1 / 5
કિયારા અડવાણી પોતાની ફિલ્મોને કારણે હાલમાં ચર્ચામાં છે.ભૂલ ભુલૈયા 2ની જોરદાર સફળતા બાદ કિયારા અડવાણીની ફિલ્મ જુગ જુગ જીયો થિયેટરમાં રીલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મના પ્રમોશન સમયે તે ખુબ જ સ્ટાઈલિશ લુકમાં દેખાઈ રહી છે. હાલમાં જ તે ફિલ્મના પ્રમોશન સમયે પર્પલ શેડના આઉટફિટમાં દેખાઈ હતી.જે લોકોએ ખુબ પંસદ આવ્યું હતું.ચાલો જાણીએ તેની કિંમત.

2 / 5
કિયારા અડવાણી હાલ બ્રાલેટ ડ્રેસમાં દેખાઈ હતી.તેની કિંમત જાણીને તમને પણ નવાઈ લાગશે.

3 / 5
આ થ્રીપીસ ડ્રેસ એક્ટ્રેસના લુકને પરફેક્ટ બનાવી રહી છે.તેની સુંદરતા અને આઉટફિટને કારણે ફેન્સ તેના આ લુકને ખુબ પંસદ કરી રહ્યાં છે.આ ડ્રેસ પર હેન્ડ વર્ક કરવામાં આવ્યું છે.આ ડ્રેસ તમારા બજેટમાં હોઈ શકે છે.

4 / 5
મીડિયા રીપોર્ટ અનુસાર,કિયારા અડવાણીનો આ ડ્રેસની કિંમત લગભગ 33,500 રુપિયા છે.આ ડ્રેસ સાથે તેણે સિંપલ મેકઅપ કર્યો છે. આ આઉટફિટ પહેરી તમે પણ સ્ટાઈલીશ દેખાઈ શકો છો.

5 / 5
આ ડ્રેસ તમે ઓનલાઈન ખરીદી શકો છો.આ ડ્રેસ તમને પાર્ટી અને લગ્નમાં સ્ટાઈલિશ લુક આપશે.

Next Photo Gallery