દિશા પટણીથી લઈને જાન્હવી સુધી, આ અભિનેત્રીઓ એનિમલ-પ્રિન્ટ Swimsuitમાં કરી ચૂકી છે ફોટોશૂટ

|

Nov 30, 2022 | 9:36 AM

બોલિવૂડ અભિનેત્રીઓ તેમની ફેશન સેન્સ, સ્ટાઇલ અને માટે જાણીતી છે. ઘણી વખત આ અભિનેત્રીઓ એક જ રંગમાં રંગાયેલી જોવા મળે છે. દિશા પટણી, નોરા ફતેહી, જાહ્નવી કપૂર અને અન્ય બી-ટાઉન સુંદરીઓએ એનિમલ-પ્રિન્ટ સ્વિમસૂટ પહેરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

1 / 5
બોલિવુડ અભિનેત્રી દિશા પટણી રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે. દિશા કેટલીક વખત બિકનીમાં જોવા મળી ચૂકી છે. અભિનેત્રી એનિમલ પ્રિન્ટ વાળી બિકની પહેરી ફોટોશૂટ કરાવી ચૂકી છે.(Instagram:dishapatani)

2 / 5
જાહન્વી કપુરને વોટર બેબી કહેવામાં આવે છે. તેમણે બીચ કિનારે પણ આગ લગાવી હતી. જાહ્નવી  પણ એનિમલ પ્રિન્ટવાળી બિકની પહેરી સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી ચૂકી છે. (Instgram:janhvikapoor)

3 / 5
સારા અવી ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. અભિનેત્રીએ એનિમલ પ્રિન્ટેડ બિકની પહેરી ચાર ચાંદ લગાવ્યા હતા. અભિનેત્રી પોતાના માલદિવ વેકેશન પર બિકનીમાં ફોટો શેર કર્યોહતો (Instagram:saraalikhan95)

4 / 5
નોરા ફતેહી પણ એનિમલ પ્રિન્ટવાળી બિકની પહેરી સોશિયલ મીડિયામાં તાપમાનનો પારો વધારી ચૂકી છે. તેણે બિકનીમાં ખુબ જ હોટ લાગી રહી હતી. નોરા અનેક વખત પોતાનું ફિટ ફિંગર ફ્લોન્ટ કરી ચૂકી છે.(Instagram: norafatehi)

5 / 5
બોલિવુડ અભિનેત્રી તારા સુતારિયાએ જ્યારે એનિમલ પ્રિન્ટ મોનોકિની પહેરી હતી. બિકનીમાં અભિનેત્રીએ પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું હતુ. (Instagram: tarasutaria)

Next Photo Gallery