Disha Patani Photos: બોલ્ડ લુકમાં જોવા મળી દિશા પટની, ફેન્સે કર્યા વખાણ, જુઓ ફોટો
Disha Patani Photos: દિશા પટની (Disha Patani) હાલમાં નીતા અંબાણી કલ્ચર ઈવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં તેનો લુક ચર્ચામાં રહ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.