બ્લેક ડ્રેસમાં દિશા પટનીનો બોલ્ડ લુક, જુઓ Photos
દિશા પટની (Disha Patani) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફેન્સ માટે પોતાના ફોટા શેયર કરતી રહે છે. જેના ફોટા જોરદાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના બોલ્ડ એક્ટ્સને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશા ફિલ્મફેર એવોર્ડમાં સામેલ થઈ હતી. રેડ કાર્પેટ પર દિશા પટાનીની સુંદરતા જોઈને બધા હેરાન થઈ ગયા હતા. દિશા બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.
2 / 5
ફિલ્મફેર એવોર્ડનું આયોજન જિયો કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. જે દરમિયાન દિશાએ બ્લેક લેધર બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ દરમિયાન દિશાએ પણ પોતાનું શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.
3 / 5
આ તસવીરો દિશાએ તેના સોશિયલ મીડિયા પર પણ શેયર કરી છે. આ સાથે દિશા પટનીએ કેપ્શનમાં લખ્યું- ફિલ્મફેર.
4 / 5
તમને જણાવી દઈએ કે દિશા તેના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની પોસ્ટ દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
5 / 5
દિશા પટની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધ એક વિલન રિટર્ન્સ માં જોવા મળી હતી. આ ફિલ્મ 29 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ આ ફિલ્મ દર્શકોને પસંદ આવી ન હતી.