દિલજીત પોતાનો ઈન્ડિયા ટુર દિલ્હીથી શરુ કરશે. અહિ માત્ર 26 ઓક્ટોબરના રોજ કોન્સર્ટ થવાનો છે. જયપુરમાં 3 નવેમ્બરના રોજ પરફોર્મન્સ આપશે. આ સિવાય અન્ય શહેરો જેવા કે, કોલકાતા,લખનઉ, અમદાવાદ, ઈન્દોર,ચંદીગઢ,ગુહાટી,પુણે, બેંગ્લોર અને હૈદરાબાદ પણ દિલ -લુમિનાટી ટુર પ્લાન છે. જેની ટિકિટનું બુકિંગ પણ ટુંક સમયમાં શરુ થશે.