
સાજિદ ખાન અને ગૌરી ખાન એકબીજાને ભાઈ-બહેન માને છે, ગૌરી તેને રાખડી બાંધે છે.(Image: Social Media)

જોધા અકબરમાં ભાઈ-બહેન બનેલા ઐશ્વર્યા અને સોનુ એકબીજાને ભાઈ-બહેન માને છે. (Image: Social Media)

દીપિકા પાદુકોણે તેના બોડીગાર્ડ જલાલને પોતાનો ભાઈ બનાવ્યો છે અને તેને રાખડી બાંધી છે. (Image: Social Media)

અમૃતા અરોરા તેની બહેન મલાઈકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાનને પોતાનો ભાઈ માને છે અને રાખડી બાંધે છે. (Image: Social Media)

રાઈટર શ્વેતા રોહિરા સલમાન ખાનને રાખડી બાંધે છે અને સલમાન પણ ભાઈ તરીકેની ફરજ બજાવે છે. (Image: Social Media)