
થોડા સમય પહેલા દલજીતે ઈન્સ્ટાગ્રામ દ્વારા નિખિલ પટેલ સાથે તેના લગ્નનું એનાઉન્સમેન્ટ કર્યું છે, ત્યારબાદ બંનેએ આજે લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે દલજીત એક એક્ટ્રેસ છે, ત્યારે નિખિલ એક ફાઈનાન્સ કંપનીમાં કામ કરે છે. (Credit - Instagram)

દલજીતની સાથે નિખિલના પણ આ બીજા લગ્ન છે. આ સાથે જ તે બે પુત્રીનો પિતા પણ છે. તે તેની બંને પુત્રીને ખૂબ પ્રેમ કરે છે. દિલજીતને તેના પહેલા લગ્નથી એક પુત્ર પણ છે, જેનું નામ જેડન કૌર છે. દલજીત અને શાલીને વર્ષ 2009માં લગ્ન કર્યા હતા, ત્યારબાદ બંને 2015માં અલગ થઈ ગયા હતા. (Credit - Instagram)
Published On - 9:16 pm, Sat, 18 March 23