
કેટલાક અલાવિયાને ખૂબસૂરત કહી રહ્યા છે તો કેટલાક ચાહકો તેને ક્યૂટ કહી રહ્યા છે. ફોટા પર હજારો લાઈક્સ આવી છે. એક યુઝર કહે છે અન્ય અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 2 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

અલાવિયા ન્યુયોર્કની પાર્સન્સ સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી ફેશન અને ડિઝાઇનનો અભ્યાસ કરી રહી છે. તેની સ્ટાઈલ જોઈને લાગે છે કે તે જલ્દી બોલિવૂડમાં પગ મૂકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલાવિયાને ફિલ્મોની ઓફર મળી રહી છે. હવે જોવાનું એ છે કે તે ક્યારે અને કઈ ફિલ્મથી બોલિવૂડમાં તેની સફર શરૂ કરે છે.(Photo Credits: alaviaajaaferi Instagram)
Published On - 11:58 am, Fri, 17 March 23