Chitrangada Singh : ચિત્રાંગદા સિંહની આ સ્ટાઇલ તમને કરશે પાગલ, યુઝર્સે કહ્યું- ‘હુશ્ન કી રાની’
Chitrangada Singh : બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ હંમેશા તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ અભિનેત્રીએ પોતાના ફોટોશૂટ દ્વારા બધાનું ધ્યાન ખેંચ્યું છે.