Casting Couch : હું આ કરવા માંગતી નથી… બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચ પર સુરવીન ચાવલાનો મોટો ખુલાસો

નેટફ્લિક્સની સિરીઝ રાણા નાયડુની બીજી સીઝનમાં સુરવીન ચાવલાની ભૂમિકા ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં, સુરવીને બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચના અનુભવો વિશે ખુલાસો કર્યો છે.

| Updated on: Jul 24, 2025 | 4:38 PM
4 / 6
સુવરીને જણાવ્યું હતું કે જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે અહીં કાસ્ટિંગ કાઉચ એક ટ્રેન્ડ જેવો હતો.

5 / 6
આ બધું એટલું સામાન્ય હતું કે એક સમયે સુવરીને પણ ઇન્ડસ્ટ્રી છોડવાનું નક્કી કર્યું હતું, કારણ કે તે આ કરવા માંગતી નહોતી.

6 / 6
સુવરીને જણાવ્યું હતું કે આ સમયગાળો સમસ્યાઓથી ભરેલો હતો. પરંતુ તેણે હિંમત હારી નહીં અને પોતાનું સ્થાન બનાવ્યું.