Breaking News : ધુરંધર 2 ના આ નાના ચહેરાઓએ ચાહકોના દિલમાં બનાવ્યું મોટું સ્થાન, જુઓ ફોટો

બોલિવુડની સુપરહિટ ફિલ્મ ધુરંધર 2ની સોશિયલ મીડિયા થી લઈ ચાહકોમાં ખુબ ચર્ચા થઈ રહી છે. ત્યારે ફિલ્મમાં કેટલાક એવા સ્ટાર પણ હતા. જેમણે નાનો ચહેરો હોવા છતાં ચાહકોના દિલમાં મોટું સ્થાન બનાવ્યું છે. તો ચાલો જોઈએ આ સ્ટાર ક્યા ક્યા છે.

| Updated on: Mar 25, 2026 | 4:10 PM
1 / 7
  બોલિવુડ ફિલ્મ ધુરંધરે 700 કરોડથી વધારેની કમાણી કરી છે. પછી તેમા હમઝાનો ફ્રેન્ડ જસ્સી હોય કે મેઝર ઈકબાલને ગાળો આપતો તેનો અબ્બુ જાન હોય. ચૌધરી અસલમની ગાડી ઉડાવનાર મુકેશ છાબડાની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ સ્ટાર વિશે આજે આપણે વાત કરીશુ.

2 / 7
ફિલ્મમાં રણવીર સિંહના ફ્રેન્ડના રોલમાં જોવા મળતો પિંડાનું રિયલ નામ ઉદયવીર સંધુ છે. આ ફિલ્મમાં તેનો એક ડાયલોગ ખુબ ફેમસ છે તેમજ ફિલ્મમાં એક નવો વળાંક આવે છે. આ ડાયલોગ પણ ખુબ મીમ્સ પણ બન્યા છે. ઉદયબીરે અક્ષયકુમારની સાથે ફિલ્મ ગોડથી ડેબ્યુ કર્યું હતુ.

3 / 7
ધુરંધર 2માં શિરાની બલોચનું પાત્ર જે રીતે દેખાડવામાં આવ્યું છે. તેને જોઈ ચાહકોને તેના પ્રત્યે લગાવ થઈ જાય છે. આ રોલ બિમલ ઓબરોયે કર્યું છે. ફિલ્મમાં તે બ્લુચિસ્તાન યુનાઈટેડ ફોર્સનો ચીફ બન્યો છે. બિમલ ઓબરોય એક અનુભવી અભિનેતા હોવાની સાથે પ્રોડ્યુસર પણ છે. તેમણે પીકે અને ટાઈગર 3 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

4 / 7
 બડે સાહેબ એક એવું પાત્ર હતુ જેની ચર્ચા ધુરંધરના પહેલા પાર્ટ આવ્યા પછી શરુ થઈ હતી. બડે સાહેબ એટલે દાઉદ ઈબ્રાહિમનો રોલ દાનિશ ઈકબાલે પ્લે કર્યો હતો. આ રોલ માટે તેને ખુબ મહેનત કરી હતી. તેનો કલાકો સુધી મેકઅપ ચાલતો હતો.

5 / 7
ઉઝૈર બલોચનો રોલ નાનકડો કહી શકાય નહી. તેને ધુરંધર અને ધુરંધર ધ રિવેન્જમાં સારી ફુટેજ મળી છે. આ રોલ દાનિશ પંડોરે નિભાવ્યો છે. લીડ રોલમાં ન હોવા છતાં લાઈમલાઈટમાં રહ્યો છે.

6 / 7
ફિલ્મમાં પાકિસ્તાનના એએસપી ઓમર શિહદનો રોલ આદિત્ય ઉપ્પલે નિભાવ્યો છે. આદિત્યનો રોલ ફિલ્મમાં એક ટ્વિસ્ટ લઈને આવે છે. તેમજ એન્ડ ક્રેડિટ પછી એક સ્પેશિયલ સીન આવે છે. જે આદિત્ય અને રાજ જુત્સી પર જોવા મળ્યો છે.

7 / 7
ધુરંધર 2 જોયા બાદ ચાહકો રિઝવાનને ખુબ સર્ચ કરી રહ્યા છે. આ રોલ મુસ્તફા અહમદે પ્લે કર્યો છે. મુસ્તફા રિયલ લાઈફમાં ફિટનેસ ટ્રેનર છે. તે રિતિક રોશન, રણવીર સિંહ જેવા સ્ટારને ટ્રેનિંગ આપી ચૂક્યો છે. ધુરંધર ધ રિવેન્જમાં તે મહત્વના પાત્રમાં છે. ઉરી દરમિયાન આદિત્ય ધર સાથે તેની મુલાકાત થઈ હતી.

Follow Us