Breaking News : એ.આર. રહેમાનને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

|

Mar 16, 2025 | 4:01 PM

AR Rahman Hospitalised : ફેમસ સિંગર અને ઓસ્કાર વિજેતા એઆર રહેમાનને છાતીમાં દુખાવાના કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

1 / 6
સંગીતકાર એ.આર. રહેમાનને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઆર રહેમાન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. રવિવારે સવારે તેમને છાતીમાં દુખાવો થયો અને તેમને તાત્કાલિક ચેન્નાઈના ગ્રીમ્સ રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

2 / 6
રહેમાનને સવારે 7:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોએ તેમના પર ECG અને ઇકોકાર્ડિયોગ્રામ સહિત અનેક ટેસ્ટ કરી રહ્યા છે. એઆર રહેમાન આજે સવારે ડિહાઇડ્રેશનના કારણે ગ્રીમ્સ રોડ પર આવેલી એપોલો હોસ્પિટલમાં રુટિન તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી

3 / 6
 ઓસ્કાર વિજેતા સંગીતકારની દેખરેખ એક ખાસ ટીમ દ્વારા લેવામાં આવી રહી છે. એ.આર. રહેમાનને ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

4 / 6
પીટીઆઈ અનુસાર, એ.આર. રહેમાન તાજેતરમાં વિદેશથી પરત આવ્યા ત્યારે તેને ગરદનમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો. આ પછી તેને છાતીમાં દુખાવાની ફરિયાદ પણ થવા લાગી.

5 / 6
એઆર રહેમાન હાલમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. હાલમાં તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ સામે આવી નથી. રહેમાન 58 વર્ષના છે.

6 / 6
એઆર રહેમાન થોડા મહિના પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં હતો. એઆર રહેમાન અને સાયરા બાનોના લગ્ન 1995માં થયા હતા. તેમના અલગ થવાના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ લગ્નથી એઆર રહેમાન અને સાયરાને 3 બાળકો છે.

Published On - 10:37 am, Sun, 16 March 25

Next Photo Gallery