સિદ્ધાર્થ-કિયારાની જેમ આ સ્ટાર્સે પણ કર્યા છે રોયલ વેડિંગ, કરોડો રુપિયાનો કર્યો ખર્ચ
બોલિવૂડમાં વધુ એક કપલ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયું છે. તમે જાણો છો કે કિયારા અને સિદ્ધાર્થની (Kiara Sidharth Wedding) જેમ બીજા ઘણા કપલ છે જેમણે પોતાના લગ્નમાં કરોડોનો ખર્ચ કર્યો છે. તો આવો તમને જણાવીયે કે કોને કેટલા કરોડનો ખર્ચ કર્યો.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે રાજસ્થાનના જોધપુર શહેરના ઉમ્મેદ પેલેસમાં લગ્ન કર્યા હતા. બંનેના રોયલ વેડિંગમાં 4 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
5 / 5
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની વાત કરીએ તો આ કપલે ખૂબ જ પ્રાઈવેટ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ બંનેના લગ્નમાં લગભગ 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.