સિદ્ધાર્થ-કિયારાની જેમ આ સ્ટાર્સે પણ કર્યા છે રોયલ વેડિંગ, કરોડો રુપિયાનો કર્યો ખર્ચ

બોલિવૂડમાં વધુ એક કપલ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયું છે. તમે જાણો છો કે કિયારા અને સિદ્ધાર્થની (Kiara Sidharth Wedding) જેમ બીજા ઘણા કપલ છે જેમણે પોતાના લગ્નમાં કરોડોનો ખર્ચ કર્યો છે. તો આવો તમને જણાવીયે કે કોને કેટલા કરોડનો ખર્ચ કર્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 8:15 PM
એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ શાનદાર લગ્ન બાદ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ પહેલા પણ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા લગ્ન થયા છે જેમાં પૈસા પાણીની જેમ વહી ગયા છે. રિપોર્ટ્સ મુજબ સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં લગભગ 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

1 / 5
આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડની દિવા દીપિકા પાદુકોણનું છે. ફેન્સના મનપસંદ કપલે ઈટલીમાં જ લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ આ લગ્નમાં લગભગ 77 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

2 / 5
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન ખૂબ જ રોયલ રીતે થયા હતા. બંનેએ પણ દીપવીરની જેમ ઈટાલીમાં લગ્ન કર્યા. તેમના લગ્ન બોલિવૂડના સૌથી મોંઘા લગ્નોમાંના એક હતા. રિપોર્ટ્સ મુજબ આ લગ્નમાં 100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

3 / 5
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે રાજસ્થાનના જોધપુર શહેરના ઉમ્મેદ પેલેસમાં લગ્ન કર્યા હતા. બંનેના રોયલ વેડિંગમાં 4 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

4 / 5
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની વાત કરીએ તો આ કપલે ખૂબ જ પ્રાઈવેટ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ બંનેના લગ્નમાં લગભગ 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

5 / 5
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">