Gujarati NewsPhoto galleryCinema photosBollywood vs Cricket Big budget films of Bollywood may suffer due to ODI World Cup Know which films are releasing in October November 2023
Bollywood vs Cricket : બોલિવૂડની બિગ બજેટ ફિલ્મોને લાગશે વનડે વર્લ્ડ કપનું ગ્રહણ ? જાણો ઓક્ટોબર-નવેમ્બરમાં કઈ ફિલ્મો થઈ રહી છે રિલીઝ
Big budget films of Bollywood 2023 : ભારતીયોમાં ક્રિકેટ અને બોલિવૂડની ફિલ્મો માટે ભારે ક્રેઝ જોવા મળે છે. પણ વર્ષ 2023નો ઓક્ટોબર-નવેમ્બર મહિનો ભારતીયો માટે અસમંજસથી ભરેલો રહેશે. કારણ કે ભારતીયોએ વર્લ્ડ કપ અને બોલિવૂડ ફિલ્મોમાંથી કોઈ એકને પસંદ કરવું પડી શકે છે.
ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત પહેલા પ્રભાસની સાલાર ફિલ્મ 28 સપ્ટેમ્બરના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં શ્રૃતિ હસન અને પૃથ્વીરાજ સુકુમાર પણ જોવા મળશે.
5 / 5
વિવાદોમાં રહેતી અભિનેત્રી કંગના રણૌતની ફિલ્મ તેજસ 20 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ શકે છે. આ સિવાય થલપતિ વિજયની ફિલ્મ લિયો 19 ઓક્ટોબરના રોજ અને યારિયાં 2 પણ 20 ઓક્ટોબરના દિવસે રિલીઝ થઈ શકે છે.