
AI એ મહેશ બાબુ ફોટો શેર કર્યો છે. ફેન્સ આ તસવીરો પર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. (Image: sahixd Instagram)

AI એ સલમાન ખાન ફોટો શેર કર્યો છે. ફેન્સ સ્ટાર્સના વખાણ કરી રહ્યા છે. (Image: sahixd Instagram)

AI એ અલ્લુ અર્જુન ફોટો શેર કર્યો છે. કેટલાક ફેન્સ સ્ટાર્સને ઓળખી શકતાં નથી. (Image: sahixd Instagram)

AI એ આમિર ખાન ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં એક કે બે સિવાય એક પણ કલાકારને ઓળખવામાં મુશ્કેલી પડે છે. (Image: sahixd Instagram)

AI એ ઋતિક રોશન ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં કેટલાક કલાકારો અન્ય હીરો જેવા દેખાઈ રહ્યા છે. (Image: sahixd Instagram)

AI એ શાહરુખ ખાન ફોટો શેર કર્યો છે. ફેન્સે શાહરૂખ ખાનની સીધી સરખામણી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે કરી હતી. (Image: sahixd Instagram)

AI એ રણબીર કપૂર ફોટો શેર કર્યો છે. ઋતિક રોશન રણબીર કપૂર જેવો દેખાય છે. (Image: sahixd Instagram)