‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશન માટે બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન પહોંચ્યો હાવડા બ્રિજ, ચાહકો થયા દિવાના, જુઓ તસવીરો

|

May 29, 2022 | 10:06 PM

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) પોતાની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે. અનીસ બાઝમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ લાંબી રાહ જોયા બાદ 20 મેના રોજ રિલીઝ થઈ છે.

1 / 5
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન કોલકાતાના પ્રખ્યાત હાવડા બ્રિજ પર પહોંચી ગયો છે, જેની તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

2 / 5
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પોતાની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે. અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ લાંબી રાહ જોયા બાદ 20 મેના રોજ રિલીઝ થઈ છે.

3 / 5
કાર્તિક આર્યનએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરી છે, જેમાં તે કોલકાતાના પ્રખ્યાત હાવડા બ્રિજ પર જોવા મળી રહ્યો છે. આમાં એક્ટર પીળી ટેક્સી પર સવારી કરતો જોઈ શકાય છે. આ દરમિયાન ટેક્સીમાં ચઢી અને કેમેરા સામે ઘણા પોઝ આપ્યા.

4 / 5
કાર્તિક આર્યનની તસવીર શેર કરતાં તેણે લખ્યું- "ઓ કોલકાતા આમી જે તોમર". આ તસવીર અપલોડ થતા જ ફેન્સનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે, જેમાં તેના વખાણ થઈ રહ્યા છે.

5 / 5
કાર્તિક આર્યન હાલમાં 'ભૂલ ભુલૈયા 2'ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. શનિવારે, તે કોલકાતામાં હતો જ્યાં તેણે ફિલ્મનું ગીત 'આમી જે તોમર' લોન્ચ કર્યું.

Published On - 7:36 pm, Sun, 29 May 22

Next Photo Gallery