6 / 6
અનન્યા, શનાયા, સુહાના અને નવ્યા નવેલી નંદા: ચારેય નાનપણથી મિત્રો હતા. હાલમાં પણ ચારેય એકબીજા સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા રહે છે. એટલું જ નહીં, તેઓ એકબીજાની સફળતાનો આનંદ લે છે. થોડા સમય પહેલા શનાયા અને અનન્યા લંચ માટે બહાર ગયા હતા. થોડા દિવસો પહેલા પણ અનન્યાએ ચારેયના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમની મિત્રતા જોઈને કહી શકાય કે મિત્રોની મિત્રતા ખૂબ જ સુંદર હોય છે.