
જ્હોન અબ્રાહમ - આ લિસ્ટમાં એક્ટર જ્હોન અબ્રાહમનું નામ પણ સામેલ છે. એક્ટરને જાનવરોથી ખૂબ જ પ્રેમ છે જેના કારણે તેને લીધે પોતાને વેજિટેરિયન બનાવ્યો.

કંગના રનૌત - કંગના રનૌતે 2013માં નોન વેજ ખાવાનું છોડી દીધું હતું. તેણે વેજિટેરિયન ડાયટ ફોલો કર્યું પરંતુ બાદમાં તેણે વીગન ડાયટને ફોલો કર્યું.

સોનમ કપૂર - સોનમ કપૂર પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસને વેજ ખાવાનું જ પસંદ છે.

મલાઈકા અરોરા - આ લિસ્ટમાં મલાઈકા અરોરા પણ સામેલ છે. એક્ટ્રેસ પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે.

સોનાક્ષી સિન્હા - સોનાક્ષીએ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા 30 કિલો વજન ઉતાર્યું હતું, જેનું ક્રેડિટ તે વીગન ડાયટને આપે છે.