
તારાના આ લેટેસ્ટ ફોટોશૂટના ફેન્સ વખાણ કરી રહ્યા છે. તારાના જલપરી લુકને કમ્પલીટ કરવા માટે મિરર વર્ક ટોપ પહેર્યું છે અને સુંદર વ્હાઈટ સ્કર્ટ પહેર્યું છે. લોન્ગ હેયર અને માથા પર તાજ પહેરીને તારા સુતરિયા એક મોટા શેલ પર બેઠી છે. (Image Credit: Tara Sutaria)

એક્ટ્રેસ તારા સુતારિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તારાની આ તસવીરો પર ફેન્સની સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. (Image Credit: Tara Sutaria)