
તે સોફા પર નાજુક રીતે બેસીને પોઝ આપી રહી છે. દેશી લૂકમાં ફેન્સ તેની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં એ વતન મેરે વતનમાં જોવા મળશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. (Image: Instagram)
Published On - 11:45 pm, Mon, 4 December 23