Photos : શોર્ટ રેડ સેંશુઅલ ડ્રેસમાં સારા અલી ખાને આપ્યા બોલ્ડ પોઝ, પણ આ એક પોઝને કારણે યુઝર્સે કરી ટ્રોલ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન બોલવૂડની સૌથી ચર્ચિત અભિનેત્રી છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતા રહે છે. હાલમાં તે તેના એક વિચિત્ર પોઝને કારણે તે ભારે ટ્રોલ થઈ રહી છે. જુઓ Photos.

| Edited By: | Updated on: Mar 04, 2023 | 3:03 PM
4 / 5
લેટેસ્ટ ફોટોમાં તે રેડ વુલન સ્કર્ટ અને બટન સ્વેટરમાં જોવા મળી. તેના પર સિલ્વર મોતી અને બેલ સ્લીવ્સ જોવા મળી સારા.

લેટેસ્ટ ફોટોમાં તે રેડ વુલન સ્કર્ટ અને બટન સ્વેટરમાં જોવા મળી. તેના પર સિલ્વર મોતી અને બેલ સ્લીવ્સ જોવા મળી સારા.

5 / 5
કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે સારા અલી ખાન. હાલમાં તે અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે સારા અલી ખાન. હાલમાં તે અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

Published On - 3:00 pm, Sat, 4 March 23