
સારાએ પોતાના ફોટા શેર કરતા એક રસપ્રદ પોસ્ટ લખી છે, આ પોસ્ટ દ્વારા તેણે એક સુંદર સંદેશ પણ આપ્યો છે.

સારાએ લખ્યું છે કે, 'તમારો પોતાનો કિનારો બનો. તમારા ઊંડાણમાંથી બહાર આવો. બીચ પર થોડો સમય વિતાવો. સમુદ્રની સુંદરતા જુઓ. કામમાં એટલા મશગૂલ ન થાઓ કે જીવનની સુંદરતા માણવાનું ચૂકી જાઓ.