મૌની રોયે બ્લેક આઉટફિટમાં આપ્યા કિલર પોઝ, જોવા મળ્યો સ્ટાઈલિશ લુક, જુઓ તસવીરો

મૌની રોય ફોટો: મૌની રોય બ્લેક કલરના આઉટફિટમાં ખૂબ જ સ્ટાઈલિશ જોવા મળી રહી છે. હોટ મૌની રોયે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે, જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. તસવીરોમાં મૌની રોય અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

| Edited By: | Updated on: Nov 08, 2023 | 10:30 PM
4 / 5
મૌની રોયની આ તસવીરોને ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Instagram)

મૌની રોયની આ તસવીરોને ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Instagram)

5 / 5
મૌની રોયે બ્લેક હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

મૌની રોયે બ્લેક હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)