Malaika Arora Photos: બ્લુ બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાની ગ્લેમર સ્ટાઈલ પર ફીદા થયા ફેન્સ

Malaika Arora Photos : એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) હંમેશા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મલાઈકા 49 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. મલાઈકા અરોરાની સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો મલાઈકાની ફિટનેસ અને ફેશન સેન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે.

| Edited By: | Updated on: Sep 15, 2023 | 9:08 PM
4 / 5
મલાઈકાએ બ્લુ કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબસૂરત લુક શેર કર્યો છે. મલાઈકાએ મેટાલિક બ્લુ ડ્રેસ સાથે હેવી આઈ મેકઅપ કર્યો છે. (Image: Instagram)

મલાઈકાએ બ્લુ કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબસૂરત લુક શેર કર્યો છે. મલાઈકાએ મેટાલિક બ્લુ ડ્રેસ સાથે હેવી આઈ મેકઅપ કર્યો છે. (Image: Instagram)

5 / 5
એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો મલાઈકાની ફિટનેસ અને ફેશન સેન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)

એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો મલાઈકાની ફિટનેસ અને ફેશન સેન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)