મલ્ટી કલર બિકિની પહેરી કૃતિ ખરબંદાએ મચાવી ધૂમ, દરિયા કિનારે વિખેર્યો હુસ્નનો જાદુ

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કૃતિ ખરબંદા રોજ નવા નવા ફોટો શેયર કરતી રહે છે. હાલમાં તેનો એક બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ કર્યો છે. જુઓ Photos.

| Edited By: | Updated on: Mar 04, 2023 | 1:33 PM
4 / 5
મલ્ટી કલર બિકિની પહેરીને અભિનેત્રી કૃતિ ખરબંદાએ કેમેરા સામે બોલ્ડ પોઝ આપ્યા છે.

મલ્ટી કલર બિકિની પહેરીને અભિનેત્રી કૃતિ ખરબંદાએ કેમેરા સામે બોલ્ડ પોઝ આપ્યા છે.

5 / 5
કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે કૃતિ ખરબંદા. હાલમાં તે ઘણા મોટા પ્રોજેક્ટર પર કામ કરી રહી છે.

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે કૃતિ ખરબંદા. હાલમાં તે ઘણા મોટા પ્રોજેક્ટર પર કામ કરી રહી છે.