
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણીએ વર્ષ 2023ને ખાસ બનાવ્યું છે. તેણે બોલિવૂડ એક્ટર અને શેરશાહ કોસ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાય ગઈ છે. બંનેના લગ્નના ફોટા ખૂબ વાયરલ થયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા રામ ચરણની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે સત્યપ્રેમ કી કથા ફિલ્મમાં પણ જોવા મળશે. (Credit - Instagram)

બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી હંમેશા પોતાના ફોટોશૂટથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. એક્ટ્રેસ ફિલ્મોમાં આવતા પહેલા પણ કેમેરા ફ્રેન્ડલી રહી છે. એક્ટ્રેસના બાળપણના ઘણા ક્યૂટ વીડિયો છે જેમાં તેણે પોતાનું મોડલિંગ ટેલેન્ટ બતાવી ચૂકી છે અને જાહેરાતોમાં પણ કામ કર્યું છે (Credit - Instagram)
Published On - 8:52 pm, Fri, 24 March 23