
જેકલીન ફર્નાન્ડિસે તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેક છે, જેમાં તેનો લુક એકદમ અલગ છે. (Image : Jacqueline Fernandez Instagram)

જેકલીન ફર્નાન્ડિસ ટ્રાઈબલ લુકમાં જોરદાર લાગી રહી છે. તેની તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. (Image : Jacqueline Fernandez Instagram)

ફોટામાં જોઈ શકાય છે કે જેકલીને મેચિંગ કલરનું સ્કર્ટ અને એક શોલ્ડર બ્લાઉઝ ટોપ પહેર્યું છે. (Image : Jacqueline Fernandez Instagram)

જેકલીન ફર્નાન્ડિસે ન્યૂડ મેકઅપ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. (Image : Jacqueline Fernandez Instagram)

ફેન્સ કોમેન્ટ સેક્શનમાં જેકલીનની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક ફેન્સે ફાયર કે હોટ કહ્યું તો કેટલાક ફેન્સે ઝીંગા લાલા હુ હુ હુ કહ્યું. (Image : Jacqueline Fernandez Instagram)