છૂટાછેડા પછી ફરીથી કર્યો પ્રેમ, તેમ છતાં બીજા લગ્નથી આ સુંદરીઓને લાગે છે ડર

|

Oct 20, 2022 | 11:34 AM

બોલિવૂડની (Bollywood) દુનિયામાં પ્રેમમાં પડવું અને લગ્ન તોડવા ખૂબ જ સામાન્ય બાબત છે. ઈન્ડસ્ટ્રીમાં એવી કેટલીક અભિનેત્રીઓ (Bollywood Actress) છે જે છૂટાછેડા પછી ફરી પ્રેમમાં પડી ગઈ છે અને અમુક હજી પણ સિંગલ છે, પરંતુ આજે પણ તેઓ લગ્નથી ડરે છે.

1 / 5
અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા પછી, મલાઈકા અરોરા ફરીથી પ્રેમમાં પડી છે. અભિનેત્રી અર્જુન કપૂર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે પરંતુ બંનેએ હજુ લગ્ન કરવાનું મન બનાવ્યું નથી.

2 / 5
કરિશ્મા કપૂરના છૂટાછેડાને ઘણો સમય વીતી ગયો છે. થોડાં સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, અભિનેત્રી ફરીથી લગ્ન કરવા જઈ રહી હતી પણ તેણે પોતાના બાળકો માટે આવું ન કર્યું.

3 / 5
સુઝેન ખાન અને રિતિક રોશનના છૂટાછેડાને પણ ઘણો સમય થઈ ગયો છે. બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. સુઝેન આ દિવસોમાં અર્સલાન ગોની સાથે રિલેશનશિપમાં છે.

4 / 5
કિમ શર્મા પોતાની લવ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પહેલા અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા. હાલમાં તે લિએન્ડર પેસને ડેટ કરી રહી છે.

5 / 5
મિનિષા લાંબાએ 2015માં રયાન થામ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2020માં જ બંને અલગ થઈ ગયા. થોડાં સમય પહેલા મિનિષાએ કહ્યું હતું કે, તે ખુશ રિલેશનશિપમાં છે.

Next Photo Gallery