
સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તા પોતાની બોલ્ડનેસને લઈ ચર્ચામાં રહે છે.જ્યારે પણ અભિનેત્રીનો ટ્રેડિશનલ લુક સામે આવે ત્યારે ચાહકો પાગલ થઈ જાય છે.

કેટલાક દિવસ પહેલા પણ ઈશા ગુપ્તાએ પોતાનો ટ્રેડિશનલ લુક શેર કર્યો હતો. જેના પર લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો હતો. આ જ કારણે અભિનેત્રીના સોશિયલ મીડિયા પર 11.4 મિલિયન લોકો ફૉલો કરે છે.
Published On - 12:15 pm, Sun, 4 September 22