Disha Patani Photos: દિશા પટનીએ શેયર કર્યા બોલ્ડ ફોટો, ફેન્સ થયા દિવાના
Disha Patani Photos: ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી એક્ટ્રેસ દિશા પટની (Disha Patani) ખૂબ જ બોલ્ડ છે અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. દિશાએ થોડા સમય પહેલા નવા ફોટા શેર કર્યા છે જેને ફેન્સ એક્ટ્રેસના અત્યાર સુધીના સૌથી બોલ્ડ ફોટા ગણાવી રહ્યા છે.