
AI એ અનુષ્કા શર્માનો ફોટો શેર કર્યો છે. ફેન્સ સ્ટાર્સના વખાણ કરી રહ્યા છે. (Image: sahixd Instagram)

AI એ પ્રિયંકા ચોપરાનો ફોટો શેર કર્યો છે. ફેન્સ માટે તેમની મનપસંદ એક્ટ્રેસને વૃદ્ધાવસ્થામાં જોવાનું ખૂબ જ રોમાંચક છે. (Image: sahixd Instagram)

AI એ શ્રદ્ધા કપૂરનો ફોટો શેર કર્યો છે. કેટલાક ફેન્સ એક્ટ્રેસને ઓળખી શકતાં નથી. (Image: sahixd Instagram)

AI એ ક્રિતી સેનનનો ફોટો શેર કર્યો છે. આ તસવીરોએ લોકોના દિલ જીતી લીધા. (Image: sahixd Instagram)

AI એ એશ્વર્યા રાય બચ્ચનનો ફોટો શેર કર્યો છે. એક્ટ્રેસના ચહેરા પર ડાર્ક સર્કલ અને કરચલીઓના કારણે ફેન્સને તેનો આ ફોટો ઘણો ડરામણો લાગી રહ્યો છે. (Image: sahixd Instagram)