
અવનીતે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરી હતી. નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીતની ઓનસ્ક્રીન જોડીની પણ ખૂબ ચર્ચા થઈ હતી. (Image: Instagram)

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસની દરેક પોસ્ટ પર ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા પ્રેમ વરસાવે છે. (Image: Instagram)