
આ ઉમદા કાર્ય માટે ફેન્સ ઐશ્વર્યા રાયના ખૂબ વખાણ કરે છે. પરંતુ ઘણા સ્ટાર્સે પોતાના અંગોનું દાન કર્યું છે. (Image: Aishwarya Rai Bachchan Instagram)

ઐશ્વર્યા સિવાય સલમાન ખાન, અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા અને આમિર ખાને પણ અંગોનું દાન કર્યું છે. (Image: Aishwarya Rai Bachchan Instagram)