અભિનેતાનો પુત્ર બોલિવુડથી દુર સ્પોર્ટસમાં બનાવી રહ્યો છે કરિયર, પિતાએ આપી છે રોમેન્ટિક ફિલ્મો

|

Jan 16, 2024 | 4:35 PM

રંગનાથન માધવન એટલે કે, આર માધવનનો જન્મ 1 જૂન 1970ના રોજ થયો છે. આર. માધવન તરીકે જાણીતા ભારતીય અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા છે જેઓ મુખ્યત્વે તમિલ અને હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. આજે આપણે આર માધવનના પરિવાર વિશે જાણીએ.

1 / 10
બોલિવુડ અભિનેતા આર માધવનના પરિવાર વિશે જાણીએ.

2 / 10
અભિનેતાએ તેમની કારકિર્દી દરમિયાન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ચાર ફિલ્મફેર પુરસ્કારો સાઉથ અને એક તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર સહિત અનેક એવોર્ડ જીત્યા છે. હાલમાં, તેઓ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) પૂણેમાં કામ કરે છે.

3 / 10
 રંગનાથન માધવનનો જન્મ 1 જૂન 1970ના રોજ જમશેદપુર બિહાર (હવે ઝારખંડ)માં થયો છે. અભિનેતાનો જન્મ ભારતમાં એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા રંગનાથન આયંગર ટાટા સ્ટીલમાં મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હતા અને તેમની માતા સરોજા બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજર હતા. તેમની નાની બહેન દેવિકા સોફ્ટવેર એન્જિનિયર છે.

4 / 10
માધવને મણિરત્નમની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ અલાઈ પયુથે (2000) માં અભિનય કરીને તમિલ સિનેમામાં ઓળખ મેળવી હતી. તેણે ટૂંક સમયમાં 2001 ની બે સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મો, ગૌતમ વાસુદેવ મેનનની દિગ્દર્શિત પ્રથમ મિનાલે અને મદ્રાસ ટોકીઝની ડમ્મ ડમ્મ ડમમાં ભૂમિકાઓ સાથે રોમેન્ટિક હીરો તરીકે છવાયો હતો

5 / 10
તેમણે કન્નાથિલ મુથામિત્તલ (2002), રન (2002), જય જય (2003) અને એથિરી (2004) જેવી ફિલ્મોમાં સફળતા મેળવી છે.આર માધવનની સુપરહિટ ફિલ્મો ગુરુ, 3 ઈડિયટ્સ, તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુઃ રિટર્ન્સ, અને રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટનો સમાવેશ થાય છે.

6 / 10
2000ના દાયકાના  રાકેશ ઓમપ્રકાશ મહેરાની રંગ દે બસંતી (2006), મણિ રત્નમની બાયોપિક ગુરુ (2007) અને રાજકુમાર હિરાનીની કોમેડી-માં  3 ઈડિયટ્સ (2009) સહાયક ભૂમિકાઓ ભજવીને સૌ કોઈના દિલમાં સ્થાન બનાવ્યું હતુ. આ ફિલ્મ તેની રિલીઝ સમયે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે.

7 / 10
આર માધવનનું શાળાકીય શિક્ષણ D.B.M.S. અંગ્રેજી શાળા જમશેદપુરમાં પૂર્ણ કર્યું છે. માધવઈલેક્ટ્રોનિક્સમાં બીએસસી સાથે સ્નાતક થયા.  22 વર્ષની ઉંમરે તેઓ મહારાષ્ટ્રના અગ્રણી NCC કેડેટ્સમાંના એક હતા, જેના કારણે તેમને સાત અન્ય લોકો સાથે NCC કેડેટ્સ તરીકે ઈંગ્લેન્ડમાં પ્રવાસ કરવાની મંજૂરી મળી. આ તકના પરિણામે, તેણે બ્રિટિશ આર્મી, રોયલ નેવી અને રોયલ એર ફોર્સ સાથે તાલીમ મેળવી, જેમાં તેણે એક તબક્કે જોડાવાનું વિચાર્યું હતુ. પરંતુ કેટલાક કારણોસર તે જઈ શક્યો નહિ.

8 / 10
આર માધવને 1999માં સરિતા બિર્જે સાથે લગ્ન કર્યા હતા. સરિતા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. બંનેને એક પુત્ર છે, જેનું નામ વેદાંત માધવન છે. વેદાંતનો જન્મ 21 ઓગસ્ટ 2005.22 નવેમ્બર 2023ના રોજ થયો હતો

9 / 10
 આર માધવન  અને સરિતા એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. બંનેને વેદાંત નામનો પુત્ર છે. માધવનની પહેલી હિન્દી ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં' હતી, જેણે તેને બોલિવુડમાં ઓળખ અપાવી. આ પછી તેને ઘણી મોટી ફિલ્મો મળવા લાગી.

10 / 10
આજે દરેક બોલિવૂડ એક્ટર આર માધવનને જાણે છે. માધવન માત્ર એક સારો અભિનેતા જ નથી પરંતુ અંગત જીવનમાં તે ખૂબ જ સારા પિતા પણ છે. તેણે પોતાના પુત્રને ફિલ્મી દુનિયાની ચમક-દમકથી દૂર રમતગમતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી રહ્યો છે. માધવનના પુત્ર વેદાંત માધવને ઘણા મેડલ જીત્યા છે.એક્ટર આર માધવનનો પુત્ર ફિલ્મોથી દૂર છે અને દેશનું ગૌરવ વધારવાનું કામ કરી રહ્યો છે.

Published On - 9:14 am, Sun, 14 January 24

Next Photo Gallery