ગર્લફ્રેન્ડ સબા સાથે રોમેન્ટિક થયો બોલિવુડ એક્ટર ઋત્વિક રોશન, પાપારાજીના કેમેરામાં કિસ કરતા થયા કેદ

ઋત્વિક રોશન અને સબા આઝાદ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સંબંધ વિશે ઓફિશિયલિ જાહેરાત કરી હતી.

| Edited By: | Updated on: Feb 28, 2023 | 2:04 PM
4 / 5
એક્ટર ઋત્વિક રોશન અને તેની ગર્લફ્રેન્ડનો રોમેન્ટિક અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.

એક્ટર ઋત્વિક રોશન અને તેની ગર્લફ્રેન્ડનો રોમેન્ટિક અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.

5 / 5
આ વાયરલ વીડિયો પર ફેન્સ પોતપોતાની રીતે અલગ-અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયો પર ફેન્સ પોતપોતાની રીતે અલગ-અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે.