બેબી શાવરમાં બિપાશાને મળ્યો માતા અને પતિ કરણ સિંહ ગ્રોવરનો પ્રેમ, ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી

બિપાશા બાસુના (Bipasha Basu) બેબી શાવર સેરેમનીના અવસર પર તેની માતા અને પતિ કરણ સિંહ ગ્રોવર હાજર રહ્યા હતા. બિપાશા બાસુએ આ સેરેમનીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે.

| Edited By: | Updated on: Sep 09, 2022 | 4:47 PM
4 / 6
એક વીડિયો પણ શેયર કરવામાં આવ્યો હતો જેમાં બિપાશા બાસુની માતા તેને તિલક લગાવે છે અને પછી તેની આરતી કરે છે. બિપાશા બાસુએ આ અવસર પર ગુલાબી સિલ્કની સાડી અને મેચિંગ બંગડીઓ પહેરી હતી. તેને ઘણી મહિલાઓએ આશીર્વાદ આપ્યા હતા.

5 / 6
બિપાશા બાસુએ કેટલીક તસવીરો શેયર કરી છે, જેમાં તે તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે જોવા મળી રહી છે. કરણે વ્હાઇટ કલરનો કુર્તા-પાયજામા કૈરી કર્યો છે, જેમાં તે ડેશિંગ લાગી રહ્યો છે. આ તસવીરો શેયર કરતા બિપાશાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'તે તેની માતાની જેમ બનવા માંગે છે.'

6 / 6
એક તસવીરમાં કરણ સિંહ ગ્રોવરે બિપાશા બાસુના બેબી બમ્પ પર રાખ્યો છે. જ્યારે અન્ય કેટલીક તસવીરોમાં કરણ અને બિપાશા એકબીજા માટે કિસિંગ સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળે છે. આ પ્રકારના અટાયરમાં બંને ખૂબ જ સુંદર કપલ લાગી રહ્યા છે.