બિપાશા બાસુએ બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો, લખ્યું- મેજિકલ ફીલિંગ્સ…

|

Sep 02, 2022 | 6:37 PM

બિપાશા બાસુ (Bipasha Basu) અને કરણ સિંહ ગ્રોવર બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે.

1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના ઘરે ટૂંક સમયમાં જ કિલકારી ગુંજવા જઈ રહી છે. બિપાશા બાસુ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના બેબી બમ્પની તસવીર શેયર કરી છે. મેજિકલ ફીલિંગ્સ શબ્દોમાં કહેવું સરળ નથી.

2 / 5
બિપાશા અને કરણે હાલમાં જ તેમનું પ્રેગ્નન્સી ફોટોશૂટ કરીને ફેન્સ સાથે આ સારા સમાચાર શેયર કર્યા છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે.

3 / 5
હાલમાં જ બિપાશા બાસુએ પતિ કરણ સિંહ ગ્રોવરનો એક સુંદર વીડિયો શેયર કર્યો છે, જેમાં તે પોતાના બાળક માટે ગીત ગાતી જોવા મળી રહી છે. કરણની આ સ્ટાઇલે તેના ફેન્સનું દિલ જીતી લીધું છે અને તે તેના વખાણ કરતા થાકતો નથી.

4 / 5
બિપાશા બાસુની આ પોસ્ટ પર તમામ ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. તેની બેબી બમ્પ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ કપલે એક લાંબી પોસ્ટ લખીને પ્રેગ્નન્સી વિશે જણાવ્યું હતું.

5 / 5
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન 2016માં થયા હતા. બંનેની મુલાકાત 2015માં ફિલ્મ 'અલોન'ના સેટ પર થઈ હતી. બંનેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કરી લીધા.

Next Photo Gallery