
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા આજે એક જાણીતો ચહેરો છે. મોનાલિસા તેની એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ મેળવે છે. મોનાલિસાને બિગ બોસથી ખાસ ઓળખ મળી છે.

નિક્કી તંબોલી પણ બિગ બોસનો ભાગ રહી ચૂકી છે. નિક્કી તંબોલી હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાના હોટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

પ્રિન્સ નરુલાને પણ બિગ બોસના ઘરમાં ખાસ ઓળખ મળી, પ્રિન્સને રિયાલિટી શોનો બાદશાહ કહેવામાં આવે છે. નચ બલિયેથી લઈ રોડિઝ એક્સ 2 અને સ્પિલટ્સવિલા 8ની વિજેતા રહી ચૂકી છે.