Bigg Boss 17 House First Look: બિગ બોસ 17નું ઘર ખૂબ જ છે આલીશાન, જુઓ પહેલી ઝલક
બિગ બોસ 17ને લઈને ફેન્સમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બિગ બોસ 17 ધમાકેદાર રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. બિગ બોસ 17ને લઈને ફેન્સ ઉત્સાહિત દેખાય રહ્યા છે. આ વર્ષે પણ બિગ બોસનું ઘર ખૂબ જ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એક ખૂબ જ વિશાળ રહેવા માટેની જગ્યા જોવા મળે છે.
બિગ બોસ 17ના ઘરના વાયરલ થઈ રહેલા આ ફોટા ફેન્સને પસંદ આવી રહ્યા છે. ફેન્સ આ ફોટો પર ઘણી કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
5 / 5
બિગ બોસ 16એ ટીઆરપીમાં જોરદાર ધૂમ મચાવી હતી. જેના કારણે આ સિઝનમાંથી લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. ઐશ્વર્યા શર્મા તેના પતિ સાથે શોમાં રોકિંગ કરતી જોવા મળશે.