Bigg Boss 16 Exclusive: બે વર્ષ પછી પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યો સલમાન ખાન, વાયરલ થયા ફોટો

|

Sep 27, 2022 | 10:42 PM

Salman Khan: આખા દેશમાં બિગ બોસ શોના કરોડો ફેન્સ છે. તેઓ બિગ બોસ સિઝન 16ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં સલમાન ખાન આ શોના 16માં સિઝનની લોન્ચ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.

1 / 5
 દેશમાં બિગ બોસ શોના કરોડો ફેન્સ છે. તેઓ બિગ બોસ સિઝન 16ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં સલમાન ખાન આ શોના 16માં સિઝનની લોન્ચ ઈવેન્ટમાં રોયલ અંદાજમાં જોવા મળ્યા હતા. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

2 / 5
તે ટીવીનો પ્રખ્યાત રીયાલિટી શો છે. બિગ બોસની 16મી સિઝન લોન્ચ થતા, ફેન્સ ખુબ ખુશ થયા હતા.

3 / 5
આ રિયાલિટી શો 1 અને 2 ઓક્ટોબરથી ટીવી પર દેખાશે. લોન્ચ ઈવેન્ટમાં સલમાન ખાન ખુબ જ સ્ટાઈલીશ દેખાય રહ્યો હતો.

4 / 5
સલમાન ખાન લગભગ 2 વર્ષ બાદ ઓન ગ્રાઉન્ડ પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ સીઝન પહેલાની જેમ વિવાદીત અને મનોરંજનથી ભરપૂર હશે.

5 / 5
પોર્ટસ અનુસાર, આ વખતે વીકેન્ડ કા વાર, શનિવાર-રવિવારની જગ્યા એ શુક્રવાર-શનિવારે હશે.

Next Photo Gallery