Neha Malik Photos: નેહા મલિકનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જુઓ ફોટો
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ નેહા મલિક (Neha Malik) સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પોપ્યુલર છે. એક્ટ્રેસે હાલમાં જ તેના કેટલાક ખૂબ જ સિઝલિંગ લુક્સ ફેન્સ સાથે શેયર કર્યા છે.