
નેહાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેયર કરી છે. જેમાં તે પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળે છે. (Credit : Neha Malik Instagram)

નેહાના નવા ફોટોશૂટમાં તે ટ્રાન્સપરન્ટ બ્લેક ડ્રેસમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના 3 મિલિયનથી વધુ લોકો ફોલોઅર્સ છે. (Credit : Neha Malik Instagram)

તસવીરોમાં નેહાએ ઓપન હેર, હેવી મિનીમલ મેકઅપ અને સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. (Credit : Neha Malik Instagram)

દરેક તસવીરમાં નેહાના જોરદાર પોઝ આપીને તે ફેન્સને પોતાના દિવાના બનાવી રહી છે. (Credit : Neha Malik Instagram)

આ તસવીરોમાં જોવા મળેલો નેહાનો હોટ લુક ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. (Credit : Neha Malik Instagram)