
તાજેતરના ફોટોશૂટ દરમિયાન નેહા મલિકે બ્લેક કલરની સાડી પહેરી છે.

એક્ટ્રેસનો આ લૂક જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. જો કે તેની હોટનેસથી ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તમને જણાવી દઈએ કે જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના દરેક લૂક પર પોતપોતાની પ્રતિક્રિયા આપે છે.

આ તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. નેહા મલિકના ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે - હોટ.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની એક ઝલક જોવા માટે ચાહકો પણ ઉત્સુક છે.