ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની તસવીરે હોળી પર મચાવી ધૂમ, ફેન્સે કહ્યું- આ છે અસલી રંગ

હોળીના અવસર પર મોનાલિસાએ (Monalisa) હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોઝ સાથે શેયર કર્યા છે. એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ પણ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

| Edited By: | Updated on: Mar 08, 2023 | 10:16 PM
4 / 5
મોનાલિસાના લેટેસ્ટ ફોટોઝ પર ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. એક્ટ્રેસે હોટ અવતાર સાથે મિનિમલ મેકઅપ કર્યો છે, જે તેના લુકને પણ કમ્પલીટ કરી રહ્યો છે.

5 / 5
આ પહેલીવાર નથી કે જ્યારે મોનાલિસાએ આ તસવીરોથી ફેન્સના દિલ પર જાદુ ચલાવ્યો છે. સોશિયલ મીડિયા પર મોનાલિસાના ફેન્સની કોઈ કમી નથી.