મોનાલિસાને ફ્રોકમાં જોઈને ચાહકોએ કહ્યું છોટી બચ્ચી હો ક્યાં, જુઓ ફોટો

|

Aug 10, 2022 | 3:46 PM

ટીવી અને ભોજપુરી અભિનેત્રી મોનાલિસા (Monalisa) એક્ટિંગ સાથે પોતાની સ્ટાઇલ માટે પણ જાણિતી છે. તે પોતાની સુંદર અને ગ્લેમરસ ફોટોઝના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. હવે મોનાલિસાએ ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તે એકદમ હોટ જોવા મળી રહી છે.

1 / 5
ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો શેર કરીને, મોનાલિસાએ ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. હાલમાં મોનાલિસા તેના પતિ સાથે રજાઓ માણી રહી છે. તેણે પોતાના વેકેશનના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

2 / 5
મોનાલિસાએ આ ફોટોશૂટ દરિયા કિનારે કરાવ્યું છે. આ ફોટામાં આ ભોજપુરી અભિનેત્રીએ ફ્રોક જેવો સુંદર શોર્ટ ડ્રેસ પહેર્યો છે

3 / 5
આ ફોટોઝ ક્લિક કરતી વખતે કેટલાક ફોટોઝમાં મોનાલિસાએ એવિએટર પહેર્યું છે. મોનાલિસાની હેરસ્ટાઈલ પણ એકદમ અલગ છે. આ ફોટોમાં મોનાલિસાએ 2 ચોટલા વાળ્યા છે.

4 / 5
મોનાલિસાના ફોટો પાછળ આપણને સમુદ્ર જોવા મળે છે. તેણે પહેરેલા ચશ્મામાં દરિયા કિનારોનો નજારો જોઈ શકાય છે.

5 / 5
મોનાલિસાના આ ફોટોને 3 કલાકમાં 27 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. ભલે બધા ચાહકો તેના વખાણ કરી રહ્યા હોય, પરંતુ એક યુઝરે તેના આ ફ્રોક પહેરેલા ફોટાની નીચે કોમેન્ટમાં લખ્યું છે કે છોટી બચ્ચી હો ક્યાં?'

Next Photo Gallery