
મોનાલિસા ચા પી આનંદ લઈ રહી છે.ટીવી અને ભોજપુરી અભિનેત્રી મોનાલિસા (Monalisa) એક્ટિંગ સાથે પોતાની સ્ટાઇલ માટે પણ જાણિતી છે. તે પોતાની સુંદર અને ગ્લેમરસ ફોટોઝના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.

હવે મોનાલિસાએ ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તે એકદમ હોટ જોવા મળી રહી છે. હવે મોનાલિસાના આ ફોટો જોરદાર વાયરલ થઇ રહ્યા છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો ફોટો જોઈ લાગી રહ્યું છે કે, આ ફોટો કોઈ હિલ સ્ટેશનનો છે.